ગ્રીન એનર્જી ઉત્પાદક Suzlon Energyના શેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ખરીદીનો ટ્રેન્ડ છે

Suzlon Energyનો શેર મજબૂત ખરીદીને કારણે ઉપલી સર્કિટને અડ્યો અને 6 વર્ષની ટોચે પહોંચ્યો

Suzlon Energyના શેરમાં વધારો થવાનું કારણ તેનો QIP ઈશ્યુ છે

Suzlon Energyએ 14 ઓગસ્ટે QIP દ્વારા રૂ. 2000 કરોડ એકત્ર કર્યા હતા

Suzlon Energyએ QIP માટે પ્રતિ શેર ₹17.55નો દર નક્કી કર્યા છે

ગયા વર્ષે 13 ઓક્ટોબર, 2022ના રોજ સુઝલોનના શેર રૂ. 6.60 પર હતા. આ તેની એક વર્ષની નીચી સપાટી છે

લગભગ 10 મહિનામાં તે 232 ટકા વધીને આજે રૂ. 21.93 પર પહોંચી ગયો છે. આ તેની છ વર્ષની ઊંચી સપાટી છે

કંપની ક્યુઆઈપી દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

ગયા વર્ષે 13 ઓક્ટોબર, 2022ના રોજ સુઝલોનના શેર રૂ. 6.60 પર હતા. આ તેની એક વર્ષની નીચી સપાટી છે

આ 6 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે પૈસા કમાવવાનું મશીન, 3 વર્ષમાં 48 ટકાનું બમ્પર વળતર આપ્યું