04 ડિસેમ્બર 2023

'ચમકિલા' મૂવી માટે પરિણીતીએ વધાર્યું વજન, બાદમાં આ રીતે ઘટાડયું, ફિટનેસ જર્નીનો વીડિયો કર્યો શેર

Pic Credit - Instagram

પરિણીતી ચોપરા તેની ફિલ્મ 'ચમકિલા'ને લઈને ચર્ચામાં છે.

Pic Credit - Instagram

આ ફિલ્મમાં તે દિલજીત દોસાંજ સાથે લીડ રોલમાં જોવા મળશે

Pic Credit - Instagram

આ ફિલ્મ માટે અભિનેત્રીએ પોતાનું વજન 15 કિલો વધાર્યું હતું

Pic Credit - Instagram

બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે

Pic Credit - Instagram

આ બાદ પરિણીતી વજન ઉતારી રહી છે

Pic Credit - Instagram

પરિણીતીએ તેની ફિટનેશ જર્નીનો વીડિયો શેર કર્યો છે

Pic Credit - Instagram

સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરાએ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે

Pic Credit - Instagram

અભિનેત્રીએ લગ્ન પહેલા 'ચમકિલા' ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું

Pic Credit - Instagram

ફિટનેશ જર્નીનો વીડિયો પરિણીતીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે

Pic Credit - Instagram

પરિણીતીએ આ વીડિયોના કેપશનમાં લખ્યું છે

Pic Credit - Instagram

બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos