03 ડિસેમ્બર 2023

બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે

Pic Credit - Instagram

જાહ્નવી કપૂરે હાલમાં જ પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે

Pic Credit - Instagram

જાહ્નવી કપૂર બ્લુ કલરના થ્રી પીસ પેન્ટ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે 

Pic Credit - Instagram

આ તવીરોમાં જાહ્નવી બોસ લેડી લુકમાં જોવા મળી રહી છે

Pic Credit - Instagram

આ તસવીરોમાં જાહ્નવી કપૂર ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી છે

Pic Credit - Instagram

જાહ્નવી કપૂરે રિંગ્સ સાથે પોતાનો લુક કંપલીટ કર્યો

Pic Credit - Instagram

તસવીરોમાં જાહ્નવી કપૂર ઇન્ડોર સેટઅપમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

Pic Credit - Instagram

આ તસવીરો જોઈ ચાહકો દિલ ખોઈ બેઠા છે

Pic Credit - Instagram

જાહ્નવીના લાખો ચાહકો આ તસવીરો પર કોમેન્ટ કરતા જોવા મળે છે 

Pic Credit - Instagram

જાહ્નવી કપૂર ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં સોશિયલ મીડિયા પર જોવા મળે છે 

Pic Credit - Instagram

મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો