આ શહેરમાં યોજાશે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું રિસેપ્શન, કાર્ડ થયું વાયરલ

Courtesy: Instagram

આ મહિને પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન લીલા પેલેસ ઉદયપુરમાં થશે

Courtesy: Instagram

પરિણીતી અને રાઘવના લગ્નની તૈયારીઓ વચ્ચે મહેમાનો અને સ્થળ વિશે માહિતી સામે આવી છે

Courtesy: Instagram

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પંજાબી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરશે

Courtesy: Instagram

બંનેના લગ્નમાં તેમના નજીકના પરિવાર-મિત્રો લીલા પેલેસમાં જ રહેશે

Courtesy: Instagram

લગ્નના સમાચાર વચ્ચે પરિણીતી અને રાઘવનું રિસેપ્શન કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું

Courtesy: Instagram

આ વાયરલ કાર્ડ મુજબ પરિણીતી અને રાઘવ 30 સપ્ટેમ્બરે ચંદીગઢની તાજ હોટેલમાં રિસેપ્શન થશે

Courtesy: Instagram

હાલમાં જ પરિણીતી ચોપરાએ બ્લેક લહેંગામાં તસવીરો શેર કરી હતી

Courtesy: Instagram

મનીષ મલ્હોત્રાએ તેમની સગાઈ માટે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના આઉટફિટ્સ ડિઝાઈન કર્યા હતા

Courtesy: Instagram

આ મહિને પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન લીલા પેલેસ ઉદયપુરમાં થશે

Courtesy: Instagram