7 February 2025

બીચ પર ઈન્ટિમેટ થયા પરિણીતી અને રાઘવ ચડ્ડા ! ફોટા થયા વાયરલ

Pic credit - Meta AI

પરિણીતી ચોપરા બોલિવૂડની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે અને હવે તે એક્ટિંગ છોડી પોતાની પર્સનલ લાઈફમાં વ્યસ્ત છે

Pic credit - Meta AI

તેણીએ ગયા વર્ષે જ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા, જેને લઈને ઘણી તસવીરો બન્ને કપલે સોશિયલ મીડિયામાં શેર કરી હતી

Pic credit - Meta AI

લગ્ન બાદ પણ પરિણીતી અને રાઘવ ઘણી વખત રોમેન્ટિક તસ્વીરો શેર કરતા રહે છે

Pic credit - Meta AI

પણ હાલ સામે આવેલી તસ્વીરો જોઈને યુઝર્સ ચોંકી ગયા છે. જેમાં અભિનેત્રી બિકીની લુકમાં પતી સાથે રોમેન્ટિક થતી જોવા મળી રહી છે

Pic credit - Meta AI

તે સાથે રાઘવ ચડ્ડા પણ શર્ટ લેસ લુકમાં અભિનેત્રી સાથે ઈન્ટિમેટ સીન આપતા જોવા મળી રહ્યા છે

Pic credit - Meta AI

તે સાથે રાઘવ ચડ્ડા પણ શર્ટલેશ લુકમાં અભિનેત્રી સાથે ઈન્ટિમેટ સીન આપતા જોવા મળી રહ્યા છે

Pic credit - Meta AI

પણ તમને જણાવી દઈએ પરિણીતી અને રાઘવના આ ફોટા AI જનરેટેડ છે, જે કોઈએ બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા છે

Pic credit - Meta AI

 પહેલીવાર જોતા આ ફોટા રિયલ લાગે છે, પણ આ AI જનરેટેડ છે. આથી તમે સમજી ગયા હશો કે આ ફિચર યુઝફુલની સાથે કેટલુ ખતરનાક છે

Pic credit - Meta AI