ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનની ટીમ ભારત આવી પહોંચી છે

01 October 2023

Photo : Twitter

પાકિસ્તાનની ટીમ છેલ્લા 5 દિવસથી ભારતમાં વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે

01 October 2023

Photo : Twitter

બાબર આઝમની આગેવાનીમાં ટીમને પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો

01 October 2023

Photo : Twitter

 પાકિસ્તાની ખેલાડીઓ શનિવારે હૈદરાબાદમાં ડિનર કરવા પહોંચ્યા હતા

01 October 2023

Photo : Twitter

પાકિસ્તાનની ટીમનું હોટલમાં સ્વાગત કરવામાં આવ્યું હતુ 

01 October 2023

Photo : Twitter

PCBએ ટ્વિટર એકાઉન્ટ પર ટીમના ડિનરનો વીડિયો પોસ્ટ કર્યો છે

01 October 2023

Photo : Twitter

 વીડિયોમાં પાકિસ્તાનના ખેલાડીઓ સાથે મળીને સમય પસાર કરતા જોઈ શકાય છે

01 October 2023

Photo : Twitter

હૈદરાબાદી ફુડનો આનંદ લીધા બાદ પાકિસ્તાની ખેલાડીઓએ ચાહકો સાથે ફોટા ક્લિક કર્યા

01 October 2023

Photo : Twitter

પાકિસ્તાનની પ્રથમ મેચ 6 ઓક્ટોબરના રોજ નેધરલેન્ડની સામે છે

01 October 2023

Photo : Twitter

Asian Games 2023: અદિતિ અશોકે  Golfમાં સિલ્વર જીતી  રેકોર્ડ બનાવ્યો