આજે દેશને ગોલ્ફમાં પહેલો મેડલ મળ્યો છે

01 October 2023

Photo : Twitter

અદિતિ અશોકે એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચ્યો  

Photo : Twitter

ભારતીય ગોલ્ફર અદિતિએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો  

Photo : Twitter

અદિતિ અશોકે સિલ્વર મેડલ જીત્યો છે

Photo : Twitter

મહિલા ગોલ્ફમાં ભારતનો આ પહેલો મેડલ છે

Photo : Twitter

અદિતિ બાળપણથી જ ગોલ્ફમાં મોટું નામ કમાઈ રહી છે

Photo : Twitter

અદિતિ અશોક ભારતની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી ગોલ્ફર સાબિત થઈ છે

Photo : Twitter

 ટોક્યો ઓલિમ્પિકમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું

Photo : Twitter

 જોકે તે ઓલિમ્પિક મેડલ જીતવામાંથી ચૂકી ગઈ હતી

Photo : Twitter

ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં અત્યારસુધી  40 મડેલ જીત્યા છે.

Photo : Twitter

એક દિવસમાં ભારતે પાકિસ્તાનને ત્રણ ગેમમાં હરાવ્યું, બે ગોલ્ડ જીત્યા