18 ડિસેમ્બર 2023

કેએલ રાહુલની  કપ્તાની છે કમાલ

Pic Credit - BCCI

Pic Credit - BCCI

આફ્રિકા સામે વનડે સિરીઝમાં કેએલ રાહુલ  ટીમ ઈન્ડિયાનો કપ્તાન

Pic Credit - BCCI

પહેલી જ મેચમાં ભારતે  દમદાર જીત હાંસલ કરી

Pic Credit - BCCI

કેએલ રાહુલની કપ્તાનીમાં ખેલાડીઓએ બનાવ્યા છે  અનેક રેકોર્ડ

Pic Credit - BCCI

રાહુલની કપ્તાની 2021માં કોહલીએ ત્રણ વર્ષ બાદ  સદી ફટકારી હતી

Pic Credit - BCCI

શુભમન ગિલે  પહેલી આંતરાષ્ટ્રીય સદી રાહુલની કપ્તાનીમાં ફટકારી

Pic Credit - BCCI

રાહુલની કપ્તાનીમાં  ડિસેમ્બર 2022માં  પૂજારાએ સદી ફટકારી

Pic Credit - BCCI

ઈશાન કિશને  રાહુલની કપ્તાનીમાં વનડેમાં  227 રનની ઈનિંગ રમી

Pic Credit - BCCI

રાહુલની કપ્તાનીમાં  આફ્રિકા સામે વનડેમાં અર્શદીપે પાંચ વિકેટ ઝડપી

હાર્દિક પંડ્યાના કેપ્ટન બનતાની સાથે જ સૂર્યકુમાર યાદવનું દિલ તૂટી ગયું!