પાકિસ્તાનની સૌથી સુંદર હિરોઈન.. જિમ ગયા વગર પણ છે ફિટ જાણો શું ખાય છે

26 December 2023

Courtesy : Instagram

કોઈપણ સેલિબ્રિટી માટે ફિટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તમામ અભિનેતાઓ અને અભિનેત્રીઓ પોતાને ફિટ રાખે છે.

Courtesy : Instagram

ભારતીય અભિનેત્રીઓની જેમ પાકિસ્તાની અભિનેત્રીઓ પણ ખૂબ જ ફિટ છે. તે પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે.

Courtesy : Instagram

જે અભિનેત્રીને પાકિસ્તાનની સૌથી સુંદર અને ફિટ અભિનેત્રી કહેવામાં આવે છે તેનું નામ નીલમ મુનીર છે.

Courtesy : Instagram

નીલમને દિલ મોમ કા દિયા (2018) માટે 8મા લક્સ સ્ટાઈલ એવોર્ડ્સ માટે નામાંકિત કરવામાં આવી હતી.

Courtesy : Instagram

તેણે છૂપન-ચુપાઈ, ગલત નંબર 2, કાફ કંગના જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Courtesy : Instagram

pakistan most beautifull actress neelam muneer (2)

pakistan most beautifull actress neelam muneer (2)

નીલમ 31 વર્ષની છે અને તે ખૂબ જ ફિટ છે. 

Courtesy : Instagram

પાકિસ્તાની વેબસાઈટ અનુસાર, તે ફૂડી છે પરંતુ તેમ છતાં તેની ફિટનેસ જળવાઈ રહે છે.

Courtesy : Instagram

તો ચાલો જાણીએ શું છે નીલમ મુનીમની ફિટનેસનું રહસ્ય?

Courtesy : Instagram

નીલમ મુનીરે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે હંમેશા ઓર્ગેનિક વસ્તુઓ ખાય છે અને પેકેજ્ડ ફૂડથી દૂર રહે છે.

Courtesy : Instagram

નીલમ લિક્વિડ વસ્તુઓની સાથે લીલા શાકભાજી, બદામ, આખા અનાજ, નોન-વેજ ખાવાનું પસંદ કરે છે.

Courtesy : Instagram

તેને તેના ચીટ ડાયટમાં ડોનટ્સ અને ચોકલેટ ખાવાનું પસંદ છે.

Courtesy : Instagram

નીલમે એ પણ કહ્યું હતું કે તે ક્યારેય જીમ નથી જતી, તે અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ દોડે છે.

Courtesy : Instagram

pakistan most beautifull actress neelam muneer (1)

pakistan most beautifull actress neelam muneer (1)

એક મહિલાએ ગાંડુ કર્યું આખું પાકિસ્તાન, જાણો કેમ તેને ગૂગલ પર કરવામાં આવી રહી છે સર્ચ