આ મહિલા પાછળ પાગલ છે આખું પાકિસ્તાન, જાણો કેમ તેને ગૂગલ પર કરવામાં આવી રહી છે સર્ચ

21 December 2023

Courtesy : Instagram

પાકિસ્તાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર હરીમ શાહ હાલના દિવસોમાં ગૂગલમાં લોકપ્રિય છે

Courtesy : Instagram

આ મહિલાને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે

Courtesy : Instagram

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે

Courtesy : Instagram

આ મહિલા પાકિસ્તાનના લોકોમાં ખૂબ જ લોકપ્રિય હોવાનું કહેવામા આવી રહ્યું છે

Courtesy : Instagram

આ વર્ષે એપ્રિલ મહિનામાં હરિમ શાહનો એક MMS વીડિયો પણ વાયરલ થયો હતો. જેને કારણે હરિમ ખૂબ ચર્ચામાં આવી હતી

Courtesy : Instagram

પાકિસ્તાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર હરીમ શાહ હાલના દિવસોમાં ગૂગલમાં લોકપ્રિય છે

Courtesy : Instagram

હરિમે પાકિસ્તાની વિદેશ મંત્રાલયમાં ઘૂસીને એક વીડિયો બનાવ્યો હતો, જે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે

Courtesy : Instagram

આ સિવાય તેણે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી પર બેસીને પણ વીડિયો બનાવ્યો હતો

Courtesy : Instagram

હરિમ શાહે પાકિસ્તાનના મંત્રી શેખ રાશિદ પર પણ ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે મંત્રી શેખ રશીદ તેને વાંધાજનક વીડિયો મોકલે છે

Courtesy : Instagram

હરીમ શાહ પણ ઘણી વખત ભારત વિરુદ્ધ નિવેદન આપી ચૂકી છે. હરિમે ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર પણ વાહિયાત નિવેદન આપ્યું હતું

Courtesy : Instagram

શાહે પોતાના X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર લખ્યું છે કે ચંદ્રયાન-3 પર ખર્ચવામાં આવેલા પૈસાનો ઉપયોગ ભારત માટે શૌચાલય બનાવવા માટે થવો જોઈએ

Courtesy : Instagram

અપ્સરા બની હિના ખાન, લુકે ફેન્સનું ખેંચ્યું ધ્યાન, જુઓ ફોટો