પાકિસ્તાન પાસે છે ભારતના આ 6 કિલ્લાઓ, જે એક સમયે હતા ભારતનું ગૌરવ

24 February, 2024 

સામાન્ય રીતે પાકિસ્તાન સામાન્ય રીતે પાકિસ્તાન આતંકવાદ માટે પ્રખ્યાત છે

ભાગલા પહેલાનું ભારત ભાગલા પહેલા ભારતમાં કેટલાક ઐતિહાસિક કિલ્લાઓ હતા. વિભાજનને કારણે આ કિલ્લાઓ પાકિસ્તાનને તબદીલ કરવામાં આવ્યા હતા.

રોહતાસ કિલ્લો પાકિસ્તાનના જેલમ શહેરના દીના ટાઉન પાસે આવેલો છે.

લાહોરનો રોયલ ફોર્ટ પાકિસ્તાનના ઐતિહાસિક કિલ્લાઓમાંનો એક છે.

અલતીત કિલ્લો કરીમાબાદમાં આવેલો છે જે લગભગ 900 વર્ષ જૂનો છે.

દેરાવર કિલ્લો પાકિસ્તાનના વૈભવી કિલ્લાઓમાંનો એક છે

રાણીકોટનો કિલ્લો વિશ્વનો સૌથી મોટો કિલ્લો છે

તેને સિંધની દિવાલ પણ કહેવામાં આવે છે, આ કિલ્લાઓનો ઈતિહાસ સો વર્ષ જૂનો છે.

શરીરમાં આ વિટામીનની કમીને કારણે થઈ શકે છે લકવો