તમે જાણો છો શરીરમાં વિટામીનની કમીને કારણે લકવો થઈ શકે છે
Courtesy : Social Media
24 February, 2024
વિટામીનની ઉણપથી શરીરમાં અનેક રોગો થઈ શકે છે.
Courtesy : Social Media
લકવો એ જીવલેણ રોગ છે લકવો એ જીવલેણ રોગ છે
Courtesy : Social Media
વિટામીન B-12 ની ઉણપ લકવાનું જોખમ વધારે છે
Courtesy : Social Media
તેની સાથે ન્યુરલ ફંક્શન પર પણ અસર થાય છે.
Courtesy : Social Media
લકવાથી શરીરની કામગીરીમાં પણ સમસ્યા થાય છે.
Courtesy : Social Media
સ્ટ્રોકનું જોખમ ધરાવતા લોકોમાં પણ લકવો થઈ શકે છે. આ માટે તમારે તણાવથી બચવું જોઈએ
Courtesy : Social Media
વિટામિન B-12 ની ઉણપ નર્વસ સિસ્ટમ પર અસર કરે છે.
Courtesy : Social Media
જો કે, લકવોનું જોખમ જન્મજાત પણ હોઈ શકે છે.
Courtesy : Social Media
પ્રેમાનંદ મહારાજ: સપનાના કેટલા પ્રકાર છે અને શું સપના સાચા થાય?
Learn more