બેંગ્લોરની હોટલમાંથી નીકળીને પાકિસ્તાની ખેલાડીઓ ક્યાં ફરવા ગયા ?
17 Oct 2023
ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે પાકિસ્તાની ટીમ બેંગ્લોર પહોંચી છે
16 ઓક્ટોબરની રાત્રે પાકિસ્તાનના તમામ ખેલાડી, ટીમ હોટલની બહાર નીકળીને ડિનર માટે ગયા
પાકિસ્તાની ખેલાડીઓએ બેંગ્લોરમાં બહાર જઈને ભોજનનો આનંદ માણ્યો
દરેક ખેલાડીઓએ પોતાની પસંદના ભોજનનો આનંદ માણ્યો
ભારત સામેની હાર ભૂલવવા માટે પાકિસ્તાની ટીમે આ આયોજન કર્યુ
બેંગ્લોરની જેમ હૈદરાબાદમાં પણ પાકિસ્તાની ટીમે માણ્યુ હતુ ડિનર
14 ઓક્ટોબરે પાકિસ્તાની ટીમે ભારત સામે હારનો સામનો કરવો પડયો હતો
Diwali 2023 : દિવાળી આવી રહી છે! ઘરમાંથી દૂર કરો નકામી વસ્તુઓ, મા લક્ષ્મીને કરો પ્રસન્ન
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/diwali-2023-throw-away-useless-things-on-diwali-maa-lakshmi-happy