26 November 2023

Photo : Instagram

બાબર આઝમ સામે નવા કેપ્ટને ફટકારી સદી

26 November 2023

Photo : Instagram

પાકિસ્તાની ટીમ14 ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ભાગ લેશે 

26 November 2023

Photo : Instagram

ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનનો રેકોર્ડ સારો નથી

26 November 2023

Photo : Instagram

પાકિસ્તાનની ટીમનું પ્રેક્ટિસ સેશન એકંદરે સારું રહ્યું હતુ

26 November 2023

Photo : Instagram

વર્લ્ડ કપ 2023ની નિરાશા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસના પડકાર માટે તૈયારી કરી રહી છે

26 November 2023

Photo : Instagram

પહેલા જ દિવસે ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શાન મસુદનું શાનદાર પ્રદર્શન રહ્યું હતુ

26 November 2023

Photo : Instagram

કેપ્ટને 101 રન ફટકાર્યા હતા

26 November 2023

Photo : Instagram

પૂર્વ કેપ્ટન બાબર આઝમ પાકિસ્તાનના કેપ્ટનની શાનદાર બેટિંગ જોતા રહી ગયા

26 November 2023

Photo : Instagram

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે કેપ્ટનશિપ છોડી હતી

IPLમાં કોહલીની સાથે રમશે સહવાગનો ભત્રીજો, જાણો કોણ છે