20/10/2023

રાજકોટના જલારામ ચોકમાં અનોખા પ્રાચીન ગરબાનું આયોજન

દર વર્ષે લોકસંસ્કૃતિને ઉજાગર કરતા હિંડોળા રાસનું કરાય છે આયોજન

નવદુર્ગા ગરબી મંડળ દ્વારા બે દાયકાથી હિંડોળા રાસનું આયોજન કરાય છે 

ખોડિયાર માતાજીના આ હિંડોળા રાસનું આગવું મહત્વ છે

ત્રીજા, છઠ્ઠા અને નવમા નોરતે હિંડોળા રાસ યોજાય છે

સાક્ષાત ખોડિયાર માતાજી હિંડોળા રાસ રમવા આવતા હોવાની માન્યતા

હિંડોળા રાસના દર્શન કરવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે 

ખોડિયાર માતાજીની માનતાથી સંતાન પ્રાપ્તિ થતી હોવાની માન્યતા

દર વર્ષે માનતા પૂર્ણ થતા અનેક મહિલાઓ માતાજીના દર્શનાર્થે આવે છે

જામનગરના યુવાને પર્યાવરણ બચાવના સંદેશ સાથે સાયકલ પર 8 રાજયનું ભ્રમણ કર્યું