24/12/2023

એક દિવસમાં કેટલું કમાય છે ખાન સર ?

ખાન સરનું અસલી નામ ફૈઝલ ખાન છે. તે પટનાના રહેવાસી છે

ખાન સર સરકારી નોકરીની તૈયારી કરતા વિધાર્થીઓને માર્ગદર્શન આપે છે

ખાન સર યુટ્યુબ પર કોઈ વીડિયો અપલોડ કરે, તો રાતોરાત લાખો વ્યૂઝ મળી જાય છે

ખાન સરની એક યુટ્યુબ ચેનલના 21 અને બીજી ચેનલના 3 મિલિયન સબસ્ક્રાઈબર છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાન સર યુટ્યુબથી દર મહિને લગભગ 15થી 20 લાખની કમાય છે

એક દિવસની કમાણીની વાત કરીએ તો રૂપિયા 50થી 70 હજાર કમાય છે

ખાન સર 5 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે

ટોપ-10 યુટ્યુબરની યાદીમાં પણ ખાન સરનો સમાવેશ થાય છે 

રામલલાના દર્શન માટે પગપાળા નીકળી 'સનાતની મુસ્લિમ' શબનમ