ગણેશજીની 10 દિવસની આરાધના બાદ આજે બાપ્પાનું વિસર્જન કરાયું

28/09/23

વિસર્જનના દિવસે ગણેશ ભક્તો શુભ મુહૂર્તમાં વિઘ્નહર્તાનું વિસર્જન કરવા પહોંચ્યા

અમદાવાદમાં ઠેર ઠેર ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદમાં AMCએ ગણેશ વિસર્જન માટે 49 જેટલા કૃત્રિમ કુંડ બનાવ્યા

કુંડ ખાતે તરવૈયા અને AMCનો સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડને પણ તૈનાત રખાઈ

ગણેશ પર્વની દર વર્ષની જેમ અમદાવાદમાં ઠેર ઠેર  ઉજવણી કરવામાં આવી

ભક્તોએ વિવિધ થીમ અને શણગાર સાથે ગણેશ પર્વની ઉજવણી કરી

શ્રેષ્ઠ મૂર્તિ, શ્રેષ્ઠ ડેકોરેશનને એવોર્ડ આપી સન્માનિત કરાયા

ઉષ્માનપુરાના કર્ણાવતી કા રાજાને લોકમાન્ય તિલક ટ્રોફીથી સન્માનિત કરાયા

મુંબઈના આ સ્થળો પરથી થાય છે ગણપતિ બાપ્પાનું ભવ્ય વિસર્જન