10 દિવસ સુધી ઉજવાય છે ગણેશોત્સવ

27 September 2023

Photos - Social Media 

ગણેશ વિસર્જન 28 સપ્ટેમ્બરના રોજ થશે

મુંબઈમાં ગણેશ મહોત્સવની જોવા મળે છે અલગ જ રોનક

લોકો ગણેશ મહોત્સવ જોવા અને દર્શન માટે આવે છે મુંબઈ

બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડમાં થાય છે ગણેશ વિસર્જન

જુહુ બીચ પર બપોરથી શરૂ થતું વિસર્જન ચાલે છે મોડી રાત સુધી

વર્સોવા બીચ પરથી ભક્તો આપે છે બાપ્પાને વિદાય

પવઈ લેક પણ વિસર્જન માટે એક સુંદર સ્થાન

હજારો ભક્તો વિસર્જન પહેલા કરે છે ગણપતિ દાદાના દર્શન

ઘાટકોપરના આંગણે 37માં વર્ષે ગણેશજીની સ્થાપના