HBK શાળા દ્વારા બ્રધર્સ પાર્ટી પ્લોટમાં કરાયુ ગરબાનું આયોજન

23 October 2023

 શાળાના વિદ્યાર્થીઓ સહિત પરિવાર માટે ખાસ આયોજન

હજારોની સંખ્યામાં ગરબામાં જોડાય છે વિદ્યાર્થીઓ અને પરિવારજનો

જાણીતા મ્યુઝિશિયન અને કંપોઝર સચીન સંઘવી પણ ઉપસ્થિત રહ્યા

સચિન સંઘવીએ  ગરબા રસીકોના ઉત્સાહમાં વધારો કર્યો

આ ગરબામાં અનેક આકર્ષણ ઊભા કરવામાં આવ્યા

અનેક સેલ્ફી પોઇન્ટ ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યો

આઠમા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા

લોકોએ પરિવાર સાથે મન મુકીને ગરબાની મજા માણી હતી

દુર્ગા પૂજામાં ધુનુચી નૃત્ય શા માટે કરવામાં આવે છે?

22 October 2023

Pic credit - Instagram Account