23 Dec 2023

ફાટેલા-તુટેલા મોજાંનો કરો આ રીતે ફરીથી ઉપયોગ

Credit: iStock

દરેકના ઘરમાં ફાટેલા મોજાં તો પડેલા જ હોય છે. ફાટવાને કારણે લોકો તેને પહેરવાનું બંધ કરે છે અને પછીથી ફેંકી દે છે.

ફાટેલા મોજાં

મોજાં જૂનાં થઈ જાય પછી કોઈ કામનાં નથી રહેતા અને તે ફાટ્યા પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. 

ફાટેલા મોજાં કોઈ કામના નથી

તમે જૂના મોજાંનો ફરીથી ઉપયોગ કરી શકો છો. તેને કંઈ રીતે ઉપયોગમાં લેવા તે અંગેની ટીપ્સ વિશે જણાવશું.

જૂના મોજાંનો ફરીથી ઉપયોગ

તમે તમારા ઘરને સજાવવા માટે જૂના મોજાંનો ઉપયોગ કરી શકો છો. તેને મનપસંદ આકાર આપીને તેનું શોપીસ બનાવી શકાય છે.

ઘરની સજાવટ

તમે જૂના મોજાંનો ઉપયોગ કરીને બેગ પણ બનાવી શકો છો. આ માટે સૌ પ્રથમ મોજાંને બધી બાજુથી બંધ કરી દો અને એક બાજુથી ઓપન રાખવું.

બેગ

ફાટેલા મોજાંની મદદથી તમે ફૂટરેસ્ટ બનાવી શકો છો. આ માટે તમારે કેટલાક મોજાના છેડાં કાપવા અને તેમને એકબીજા સાથે જોડો અને તેમને સીવી લેવા.

ફૂટરેસ્ટ

જૂના મોજાંનો ઉપયોગ વાસણો ધોવા માટે પણ કરી શકાય છે. આ માટે મોજાંને અડધા ભાગમાં કાપી લો અને પછી તેનાથી વાસણો સાફ કરો.

સ્ક્રબ બનાવો

પગલુછણિયું બનાવવા માટે તમારે ફક્ત મોજાંના ભાગોને કાપીને તેમને એકસાથે જોડીને પગલુછણિયું બનાવી શકો છો.

પગલુછણિયું

તમે જૂના મોજાંનો ઉપયોગ કરીને ટેડી બેર પણ બનાવી શકો છો.

ટેડી બિયર

8 કલાકની ઊંઘ પછી પણ થઈ રહ્યા છે ડાર્ક સર્કલ, કારણ જાણીને ઊંઘ ઉડી જાશે!