31/01/2024

151 કિમીની રેન્જ, 90 હજારથી પણ સસ્તું છે આ ઈલેક્ટ્રીક સ્કૂટર 

Image : Ola

ઓલા S1X પ્લસ છે ઓછા બજેટમાં સારી એવરેજવાળું ઈલેક્ટ્રીક સ્કૂટર 

ઓલા S1X પ્લસ સિંગલ ચાર્જમાં 151 કિલોમીટરની એવરેજ આપે છે

ઓલા ઈલેક્ટ્રીકે આ મોડલમાં 3 kwh મોટી બેટરી લગાવી છે

ગાડીની જેમ આ સ્કૂટરને પણ તમે ચાવી વગર કીલેસ અનલોકની મદદથી ચાલુ કરી શકો છો

ઓલા S1X પ્લસમાં 5 ઈંચની મોટી સ્ક્રીન પણ આપવામાં આવી છે

આ સ્કૂટરની ટોપ સ્પીડ 90 kmph છે, જે 3.3 સેકન્ડમાં 0થી 40ની સ્પીડ પકડે છે

ઓલાની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર આ ઈ-સ્કૂટરની કિંમત 89,999 છે