7 February 2025

શુક્રવારના દિવસે મા લક્ષ્મીને ચઢાવો કોડી, ધન-ધાન્યથી ભરાઈ જશે ઘર, ગરીબી થશે દૂર

Pic credit - Meta AI

શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

Pic credit - Meta AI

તેમજ આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે.

Pic credit - Meta AI

આ ઉપાયોમાંથી એક ઉપાય છે શુક્રવારે દેવી લક્ષ્મીજીને કોડી  અર્પણ કરવાનો છે

Pic credit - Meta AI

એવું માનવામાં આવે છે કે પ્રદોષ કાળમાં શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. પ્રદોષ કાળ એ સૂર્યાસ્ત પછીનો સમય છે.

Pic credit - Meta AI

આ સમય દરમિયાન જો તમે દેવી લક્ષ્મીની પૂજામાં ભક્તિભાવ સાથે કોડી ચઢાવો છો તો તમને ઘણા લાભો મળી શકે છે.

Pic credit - Meta AI

શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીને કોડી ચઢાવવાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવે છે અને ધનની પ્રાપ્તિ થાય છે

Pic credit - Meta AI

આ સાથે તમને પારિવારિક સુખ પણ મળે છે અને તમે તમારી કારકિર્દીમાં પણ ઉંચાઈઓને સ્પર્શ કરો છો.

Pic credit - Meta AI

જો તમે દર શુક્રવારે આ સરળ ઉપાય કરો છો, તો તમે થોડા જ સમયમાં રંક માંથી રાજા બની જશો 

Pic credit - Meta AI

માતા લક્ષ્મીને કોડી ચઢાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

Pic credit - Meta AI

નોંધ: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છેે આથી તેનો વૈજ્ઞાનિક રીતે કોઈ પુરાવો નથી તેમજ આ માહિતીને લઈને TV9 ગુજરાતી કોઈ પુષ્ટિ કરતુ નથી. 

Pic credit - Meta AI