રેતીથી ઓડિશાના આર્ટિસ્ટે બનાવ્યું ચંદ્રયાન-3, ફોટો વાયરલ

જે દિવસની આખો ભારત દેશ રાહ જોઈ રહ્યો હતો તે દિવસ આજે આવી ગયો આજે ચંદ્રયાન ચંદ્ર પર કરશે લેન્ડ

ઓડિશાના એક સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટ્ટનાયક અને તેમની ટીમે રેતીમાં ચંદ્રયાન 3ની આકૃતિ બનાવી

ચંદ્રયાન-3ને સુરક્ષિત ઉતરાણની શુભેચ્છા પાઠવી છે

તેમની ટીમે રેતી પર નવીનતમ આર્ટવર્ક કરીને લોકોના દિલ જીતી લીધા છે

આ આર્ટમાં રેતીથી ચંદ્રયાન-3,રોકેટ લોન્ચર, ઈસરોનો લોગો અને તેની સાથે જય હો પણ લખ્યુ છે

સફળ લેન્ડિગ માટે ભારતનો દરેક નાગરિક ચંદ્રયાનને શુભેચ્છા પાઠવી રહ્યો છે

ભારત માટે આજે સૌથી મોટી સિદ્ધિનો દિવસ

ચંદ્રયાન-3ના લેન્ડિગ માટે સાંજનો સમય કેમ પસંદ કર્યો?