ચંદ્રયાન-3ના લેન્ડિગ માટે સાંજનો સમય કેમ પસંદ કર્યો?

ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડિગ માટે સાંજે 6 કલાક અને 4 મીનિટનો સમય પસંદ કર્યો છે જેનું દક્ષિણ ધ્રુવ પર થશે લેન્ડિગ

ચંદ્રયાનના લેન્ડિગને લઈને સાંજનો સમય પસંદ કરવામાં આવ્યો જેનુ સીધુ કનેક્શન સૂર્ય સાથે છે

ઈસરોના ચીફ ડો. એસ સોમનાથને કહ્યુ કે ચંદ્રયાન 3 જ્યારે લેન્ડ થશે ત્યારે ચાંદ નિકળી ગયો હશે

ચંદ્ર પર 14 દિવસ સવાર અનેા 14 દિવસ રાત રહે છે આવામાં લેન્ડરને સૂર્ય ઉગતા ઉર્જા મળશે અને તે કામ કરી શકશે 

ત્યારે લેન્ડિગના બે અઠવાડિયા એટલે કે 14 દિવસ સતત તે સૂર્યપ્રકાશના કારણે તેમાં ઉર્જા રહેશે અને તે દરમિયાન તે કામ કરશે 

વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન એવી રીતે બનાવવામાં આવ્યુ છે કે સૂર્યની રોશનીમાં તે એનર્જી કેપ્ચર કરશે

આમ તે એનર્જી ગ્રહણ કરી તે જ એનર્જીનો ઉપયોગ ચંદ્ર પર અનેક મોટા પરિક્ષણ કરવા માટે કરશે  

Chandrayaan 3નું સાચું કામ કરશે આ 6 પૈડાં વાળું 'છુપા રૂસ્તમ'