02 ઓકટોબર 2023

વિરાટ કોહલી સહિત આ છે વર્લ્ડ કપ 2023ના સૌથી અમીર ક્રિકેટર્સ 

Pic Credit - ICC Cricket

દુનિયાનો સૌથી લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023નો સૌથી અમીર ક્રિકેટર છે. 

Pic Credit - ICC Cricket

તેની નેટવર્થ લગભગ 950 કરોડ રુપિયા છે. 

Pic Credit - ICC Cricket

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન કમિંસ આ વર્લ્ડ કપમાં બીજો સૌથી અમીર ક્રિકેટર છે.

Pic Credit - ICC Cricket

 તેની નેટવર્થ લગભગ 350 કરોડ રુપિયા છે. 

Pic Credit - ICC Cricket

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની નેટવર્થ 210 કરોડ રુપિયા છે.

Pic Credit - ICC Cricket

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથની નેટવર્થ લગભગ રોહિત શર્મા જેટલી જ છે. 

Pic Credit - ICC Cricket

તેની પાસે 200 કરોડની સંપત્તિ હોવાનું અનુમાન છે. 

Pic Credit - ICC Cricket

ટોપ 5માં ઓસ્ટ્રેલિયન ટીમનો ત્રીજો ક્રિકેટર ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક છે. તે 150 કરોડની સંપત્તિનો માલિક છે. 

Pic Credit - ICC Cricket

Asian Games 2023 : ભારતીય ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ, ભારતે એક દિવસમાં જીત્યા સૌથી વધુ મેડલ