12 જાન્યુઆરી 2024

ક્રિકેટમાં હવે  મળશે મેડલ

Pic Credit - BCCI 

Pic Credit - BCCI 

ઓલિમ્પિક ગેમ્સની જેમ જ આપવામાં આવશે મેડલ

Pic Credit - BCCI 

BCCIએ લીધો  મોટો નિર્ણય

Pic Credit - BCCI 

રણજી ટ્રોફી મેચમાં  આપવામાં આવશે મેડલ

Pic Credit - BCCI 

પ્લેયર ઓફ ધ મેચ  બનનારને મળશે મેડલ

Pic Credit - BCCI 

અત્યારસુધી રૂપિયા 25 હજાર રોકડા આપવામાં આવતા હતા

Pic Credit - BCCI 

આ વર્ષે રણજી રિઝનમાં  મેડલ આપવામાં આવશે

Pic Credit - BCCI 

BCCIએ તમામ રાજ્યોના ક્રિકેટ બોર્ડને આપી સૂચના

Pic Credit - BCCI 

રણજી ટ્રોફી સૌથી મોટી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ

આ વિદેશી ક્રિકેટરોની પત્નીઓ છે ભારતીય, લિસ્ટમાં સૌથી વધુ પાકિસ્તાની ખેલાડીઓ