11 જાન્યુઆરી 2024

ભારતીય મહિલાના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયા  આ વિદેશી ક્રિકેટરો

Pic Credit - BCCI 

Pic Credit - BCCI 

 વિદેશી ક્રિકેટરોએ  ભારતીય મહિલા સાથે  કર્યા છે લગ્ન

Pic Credit - BCCI 

પાકિસ્તાનના શોએબ મલિકે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે 2010માં કર્યા લગ્ન

Pic Credit - BCCI 

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર  શોન ટૈટે ભારતીય મોડલ માસૂમ સિંઘા સાથે લગ્ન કર્યા

Pic Credit - BCCI 

પાકિસ્તાના હસન અલીએ હરિયાણાની સામિયા આરઝૂ સાથે નિકાહ કર્યા છે

Pic Credit - BCCI 

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે 2022માં વિની રમણ  સાથે લગ્ન કર્યા

Pic Credit - BCCI 

શ્રીલંકાના મુથૈયા મુરલીધરને ચેન્નાઈની મધિમલાર રામમૂર્તિ સાથે કર્યા હતા લગ્ન

Pic Credit - BCCI 

પાકિસ્તાનના મોહસિન ખાને ભારતીય અભિનેત્રી રીના રોય સાથે 1983માં લગ્ન કર્યા હતા

Pic Credit - BCCI 

ઈંગ્લેન્ડના માઈક બ્રિયરલીએ ગુજરાતની માના સારાભાઈ સાથે કર્યા હતા લગ્ન

ટેસ્ટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર ભારતીય બોલરોમાં કપિલ દેવ ટોપ પેસર