સમગ્ર ભારતમાં લાખો મંદિરો છે, જ્યાં ભક્તો દર્શને આવે છે

Pic Credit - Instagram

12/09/2023

મનોકામના પૂર્ણ થયા બાદ ભક્તો ક્ષમતા મુજબ દાન કરે છે

Pic Credit - Instagram

પદ્મનાભસ્વામી મંદિર તિરુવનંતપુરમમાં આવેલું છે

Pic Credit - Instagram

આ મંદિરની કુલ સંપત્તિ છે 1,20,000 કરોડ રૂપિયા

Pic Credit - Instagram

આંધ્રપ્રદેશમાં સ્થિત તિરુપતિ બાલાજી મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે

Pic Credit - Instagram

મંદિરમાં લગભગ 9 ટન સોનું અને 14,000 કરોડ રૂપિયાની સંપત્તિ

Pic Credit - Instagram

શિરડી સાંઈ મંદિર પણ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે

Pic Credit - Instagram

આ મંદિરની વાર્ષિક કમાણી લગભગ 1800 કરોડ રૂપિયા

Pic Credit - Instagram

મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરની ગણના પ્રખ્યાત મંદિરોમાં થાય છે

Pic Credit - Instagram

આ મંદિરની વાર્ષિક કમાણી 125 કરોડ રૂપિયા

Pic Credit - Instagram

હવે માત્ર કાટમાળનો ઢગલો, એક સમયે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હતું મોરોક્કોનું આ ગામ