મોરોક્કોનું મૌલે બ્રાહિમ તેના મનોહર દૃશ્યોના કારણે પ્રવાસીઓનું પ્રિય

Pic Credit - Instagram

11/09/2023

શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા બાદ આ ગામ સંપૂર્ણ રીતે નાશ પામ્યું

Pic Credit - Instagram

ઓછી વસ્તી ધરાવતું આ ગામ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

Pic Credit - Instagram

બચાવકર્મીઓ લોકોને બચાવવાનો કરી રહ્યા છે પ્રયાસ

Pic Credit - Instagram

ભૂકંપના આંચકા 1 મિનિટથી વધુ સમય સુધી અનુભવાયા હતા

Pic Credit - Instagram

ગ્રામજનો પોતાનો જીવ બચાવવા ઘરોમાંથી દોડી આવ્યા હતા

Pic Credit - Instagram

લોકોએ કાટમાળ હટાવીને મૃતદેહોને બહાર કાઢવાનું શરૂ કર્યું

Pic Credit - Instagram

મોરક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 2000 થી વધુ થયો

Pic Credit - Instagram

ગામની મોટાભાગની અર્થવ્યવસ્થા ખેતી અને પ્રવાસન પર નિર્ભર

Pic Credit - Instagram

અક્ષય કુમાર ફેશનની બાબતમાં પણ આગળ, જુઓ તેના સ્ટાઇલિશ લુક્સ