26/10/2023
ભારતીય રેલવેની વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં ગણતરી થાય છે
ભારતમાં દરરોજ કરોડો મુસાફરો રેલવેમાં મુસાફરી કરે છે
Image - pexels
ટ્રેનોના સંચાલન માટે ઝોન બનાવવામાં આવ્યા છે
Learn more
ભારતીય રેલવેમાં ટ્રેનોના સંચાલન માટે 19 ઝોન છે
આ ઉપરાંત રેલવેમાં લગભગ 70 ડિવીઝન પણ છે
શું તમે જાણો છો ભારતમાં સૌથી મોટો રેલવે ઝોન કયો છે ?
ઉત્તર રેલવે ઝોન દેશનો સૌથી મોટો રેલવે ઝોન છે
રિપોર્ટ અનુસાર, આ ઝોનમાં લગભગ 1952 કિમી રેલ માર્ગ છે
ફિરોઝપુર, દિલ્હી, લખનૌ જેવા રેલવે વિભાગો ઉત્તર ઝોનમાં આવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીના સાંઈ બાબા મંદિરમાં કરી પૂજા-અર્ચના
અહીં ક્લિક કરો