PM નરેન્દ્ર મોદી આજે છે મહારાષ્ટ્રના પ્રવાસે

26 ઓક્ટોબર 2023

Pic Credit- PTI

પીએમ મોદીની સાથે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ રહ્યા હાજર

મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ પણ પીએમ સાથે રહ્યા હાજર

સૌપ્રથમ શિરડી સાંઈ બાબા મંદિરની લીધી મુલાકાત

નરેન્દ્ર મોદી ગુરુવારે પહોંચ્યા શ્રી સાંઈ બાબા સમાધિ મંદિર

શિરડીમાં સાંઈ બાબા મંદિરમાં નરેન્દ્ર મોદીએ કરી પૂજા

મંદિરમાં કર્યું દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન

પીએમ મોદી પાંચ વર્ષ બાદ પહોંચ્યા શિરડી

શીરડી સાંઈ મંદિરમાં નરેન્દ્ર મોદીએ કરી પ્રાથના

TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની સુંદર તસવીરો જુઓ