નોરા ફતેહીએ સિલ્વર બોડીકોન ડ્રેસમાં આપ્યા પોઝ

12   January, 2023 

Courtesy : Instagram

નોરા ફતેહીનો આ બોલ્ડ લુક જોઈને ચાહકો ભાન ભૂલ્યા હતા.

Courtesy : Instagram

નોરા ફતેહીએ મીની બોડીકોન ડ્રેસમાં મેટાલિક રંગીન કટઆઉટ સાથે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. 

Courtesy : Instagram

બોલિવૂડમાં તેના ફિગર અને કિલર ડાન્સ મૂવ્સ માટે ચર્ચામાં રહેતી હોય છે.

Courtesy : Instagram

 નોરા ફતેહીને તાજેતરમાં પાપારાઝીએ તેના કેમેરામાં સ્ટાઇલિસશ પોઝ આપતી જોવા મળી હતી. 

Courtesy : Instagram

આ દરમિયાન નોરા ફતેહી ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.

Courtesy : Instagram

આ દરમિયાન નોરા ફતેહીના કિલર સ્વેગને જોઈને બધાની નજર તેના પર અટકી ગઈ.

Courtesy : Instagram

ફોટામાં, નોરા ફતેહી તેના કર્વી ફિગર અને ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Courtesy : Instagram

નોરા ફતેહીએ ઇયરિંગ્સ, રિંગ્સ, બ્રેસલેટ્સ અને હીલ્સ સાથે તેના સિઝલિંગ આઉટિંગ લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.

Courtesy : Instagram

ગ્લોસી મેકઅપ સાથે ઓપન હેરસ્ટાઇલમાં નોરા ફતેહીએ આકર્ષક પોઝ આપ્યા.

Courtesy : Instagram