11 માર્ચ 2024

યુવરાજ સિંહનું નામ આ ખરાબ રેકોર્ડ ધરાવનાર ખેલાડીઓની લિસ્ટમાં

Pic Credit - BCCI

યુવરાજ સિંહ ભારતના  વર્લ્ડ કપ વિજેતા ખેલાડી

Pic Credit - BCCI

6 બોલમાં 6 છગ્ગા મારવાનો રેકોર્ડ યુવરાજને નામ

Pic Credit - BCCI

IPLમાં પણ યુવરાજે  બેટિંગ-બોલિંગ બંનેમાં  સારું પ્રદર્શન કર્યું હતું

Pic Credit - BCCI

IPLમાં એક એવો  ખરાબ રેકોર્ડ જેમાં  યુવરાજ પણ છે સામેલ

Pic Credit - BCCI

એક મેચમાં 30થી વધુ રન બનાવનાર ખેલાડીની સૌથી ખરાબ સ્ટ્રાઈકરેટનો રેકોર્ડ

Pic Credit - BCCI

સૌથી ખરાબ સ્ટ્રાઈકરેટના  આ લિસ્ટમાં યુવરાજ ચોથા ક્રમે

Pic Credit - BCCI

2011માં પૂણે વોરિયર્સ તરફથી રમતા યુવરાજે ચેનાઈ સામે 43 બોલમાં 34 રન બનાવ્યા હતા

Pic Credit - BCCI

આ મેચમાં યુવરાજની સ્ટ્રાઈકરેટ 79.07 હતી

રિષભ પંત રમી શકે છે T20 વર્લ્ડ કપ, જય શાહે મૂકી આ મોટી શરત