22/11/2023

ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીત્યો હતો 

ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી

વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો

WhatsApp Video 2023-11-22 at 18.36.14

WhatsApp Video 2023-11-22 at 18.36.14

દેશને વર્લ્ડ કપ જીતાડનાર પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફરતાં થયો કડવો અનુભવ

પેટ કમિન્સને સિડની એરપોર્ટ પર આવકારવા કોઈ ફરક્યું ન હતું

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ તરફથી પણ સ્વાગત કરવા કોઈ પહોંચ્યું નહોતું

એરપોર્ટ પર માત્ર ત્રણ-ચાર ફોટોગ્રાફરો જ જોવા મળી રહ્યા હતા

જો ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હોત તો દેશમાં દિવાળી જેવો માહોલ હોત 

સૂર્યકુમાર યાદવે ડોમેસ્ટિક ક્રિકેટના 36 મેચમાં કરી છે કેપ્ટનશીપ