World Cup 2023ના ભારતીય ખેલાડીઓના હુલામણા નામ જાણો

05 october 2023

photo : insta

રોહિત શર્મા -હિટમેન

05 october 2023

photo : insta

 શુભમન ગિલની માતા તેને કાકા કહે છે જેનો અર્થ થાય છે બાળક 

photo : insta

વિરાટ કોહલીનું હુલામણું નામ ચીકુ છે

photo : insta

 સૂર્યકુમાર યાદવ- SKY

photo : insta

 હાર્દિક પંડ્યા - કુંગ ફુ પંડ્યા

photo : insta

રવિન્દ્ર જાડેજા -જડ્ડુ

photo : insta

 અક્ષર પટેલ-બાપુ

photo : insta

 જસપ્રીત બુમરાહ-જસ્સી અને બુમબુમ

photo : insta

 મોહમ્મદ શમી-લાલા

photo : insta

 મોહમ્મદ સિરાજ -મિયા મેજીક

photo : insta

છ ભારતીય ક્રિકેટરો ICC ક્રિકેટ વર્લ્ડકપમાં પ્રથમ વખત ભાગ લેશે