05 ઓકટોબર 2023

છ ભારતીય ખેલાડીઓ ODI વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે

Pic Credit - BCCI Cricket

શુભમન ગિલ પહેલા  વર્લ્ડ કપમાં ઓપનર તરીકે જવાબદારી નિભાવશે

Pic Credit - BCCI Cricket

પહેલા વર્લ્ડ કપમાં  શ્રેયસ અય્યર નંબર 4 પર  બેટિંગ કરશે

Pic Credit - BCCI Cricket

ઓલરાઉન્ડ શાર્દુલ ઠાકુર  વર્લ્ડ કપમાં પહેલી વાર  રમશે 

Pic Credit - BCCI Cricket

નંબર-1 બોલર  મોહમ્મદ સિરાજ પહેલી વાર વર્લ્ડ કપમાં ધમાલ મચાવશે

Pic Credit - BCCI Cricket

વિકેટ-કીપર બેટ્સમેન  ઈશાન કિશન વર્લ્ડ કપમાં પદાર્પણ કરવા તૈયાર

Pic Credit - BCCI Cricket

સૂર્યકુમાર યાદવ પહેલી વાર ODI વર્લ્ડ કપ ઈવેન્ટમાં  ભાગ લેશે

Pic Credit - BCCI Cricket

રોહિત, જાડેજા, શમી,  ત્રીજી વાર વર્લ્ડ કપમાં રમશે

Pic Credit - BCCI Cricket

વિરાટ અને અશ્વિન ચોથી વાર વર્લ્ડ કપમાં ભાગ લેશે

Pic Credit - BCCI Cricket

T20માં આઠ ભારતીય ખેલાડીઓએ ફટકારી સદી, યશસ્વી સૌથી યુવા શતકવીર