2060માં દુનિયાનો અંત ! વૈજ્ઞાનિક ન્યૂટને કેમ કરી હતી આ ભવિષ્યવાણી ?

દુનિયા ખત્મ થવાની ભવિષ્યવાણી એમ તો ઘણા લોકોએ કરી છે. પણ શું તમે કોઈ વૈજ્ઞાનિક પાસે આવી ભવિષ્યવાણી સાંભળી છે ?

ગુરુત્વકાર્ષણની શોધ કરનાર વૈજ્ઞાનિક આઈસેક ન્યૂટને 1704માં દુનિયા ખતમ થવાની ભવિષ્યવાણી કરી હતી

ન્યૂટનને પોતાની નોટ્સ અને ચિઠ્ઠીઓમાં એક ફોર્મૂલા આપ્યો હતો

ન્યૂટને પોતાની ગણતરીના આધારે વર્ષ 2060માં દુનિયા ખતમ થવાની ભવિષ્યવાણી કરી હતી 

જો 2060 સુધી દુનિયા બચેલી રહેશે તો તે દુનિયાના વિનાશના વર્ષની શરુઆત હશે 

1727માં ન્યૂટનનું નિધન થયુ હતુ, તેની નોટ્સ અને ચિઠ્ઠીઓ માં ભવિષ્યવાણીનો ઉલ્લેખ જોવા મળે છે

ન્યૂટનની એક નોટમાં લખ્યુ હતુ, જ્યારે માણસ ધર્મમાં માનવાનું બંધ કરશે ત્યારે તેના અંતની શરુઆત થશે

Photo : Instagram

જ્હોન અબ્રાહમનું ફિલ્મી કરિયરમાં વર્ષ 2023 સારું રહ્યું