01January 2024

Photo : Instagram

જ્હોન અબ્રાહમનું ફિલ્મી કરિયરમાં વર્ષ 2023 સારું રહ્યું

01January 2024

Photo : Instagram

જ્હોન અબ્રાહમે મુંબઈમાં આલીશાન બંગલો ખરીદ્યો 

01January 2024

Photo : Instagram

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ  અભિનેતા-નિર્માતાની સાથે બિઝનેસમેન પણ છે

01January 2024

Photo : Instagram

 જોન અબ્રાહમ ઈન્ડિયન ફૂટબોલ લીગમાં સ્પોર્ટ્સ ટીમનો પણ માલિક છે

01January 2024

Photo : Instagram

જોન અબ્રાહમે ખારમાં 75 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો છે

01January 2024

Photo : Google

આ પ્રોપર્ટી લિંકિંગ રોડમાં આવેલી છે.

01January 2024

Photo : Google

આ બંગલાનું નામ 372 નિર્મલ ભવન છે અને તે 7,722 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે

01January 2024

Photo : Google

 જોન અબ્રાહમે આ બંગલો પ્રવીણ નાથાલાલ શાહ પાસેથી ખરીદ્યો છે

01January 2024

Photo : Google

 જોન અબ્રાહમે રિયલ એસ્ટેટમાં સારું રોકાણ કર્યું છે

01January 2024

Photo : Google

અભિનેતાની લંડનમાં પણ કરોડોની સંપત્તિ છે

સવારે ઉઠતાની સાથે જ નાસ્તો કરતા પહેલા શું ખાવું?