લોકો સારા સ્વાસ્થ્ય માટે ઘણા ફળો અને શાકભાજી ખાય છે
08 September 2023
પ્લેટલેટ્સ વધારવા માટે કીવી શ્રેષ્ઠ ફળ છે, ડેન્ગ્યુના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે
ઘણીવાર લોકો તેને છોલીને ખાય છે, પરંતુ કિવીની છાલમાં તેના પલ્પ કરતાં વધુ પોષક તત્વો હોય છે
આલુની છાલમાં ફાઈબર અને ઘણા વિટામિન્સ પણ હોય છે
તેથી આલુને છોલીને ન ખાવા જોઈએ, તેનાથી પોષક તત્વો પ્રમાણમા મળતા નથી
નાશપતિ પણ એક એવું ફળ છે જેને તેની છાલ સાથે ખાવામાં આવે તો જ ફાયદો થાય છે
નાશપતિની છાલમાં ફાઇબર હોય છે, ફાઇબર ખાવાથી પેટ પણ સારું રહે છે
ચીકુ પણ છાલની સાથે ખાવા જોઈએ, છાલ વગર ખાવામાં આવે તો કોઈ ફાયદો થતો નથી
ચીકુની છાલમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ, પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે
સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે, પરંતુ તેને હંમેશા છાલ સાથે ખાવું જોઈએ
સફરજનની છાલમાં ફાઈબર અને વિટામિન હોય છે જે તેની છાલ સાથે નીકળી જાય છે
અવકાશ યાનમા મૃત્યુ બાદ કલ્પના ચાવલાના શરીરનું શું થયું ?
અહીં ક્લિક કરો