કલ્પના ચાવલા એ ભારતમાં જન્મેલી પહેલી મહિલા અંતરિક્ષયાત્રી છે

08 September 2023

1995 માં કલ્પના નાસામાં અંતરિક્ષયાત્રી તરીકે સામેલ થઈ હતી

 1997 માં પહેલીવાર કલ્પના ચાવલા   અંતરીક્ષમાં ગઈ

આ દરમિયાન તેમણે અંતરીક્ષમાં 372 કલાક વિતાવ્યા હતા

 2003માં તેમણે બીજીવાર અંતરીક્ષની ઉડાન ભરી

 મિશન પૂર્ણ કર્યા બાદ પરત વળતી વખતે તેમની સાથે દુર્ઘટના સર્જાઈ

ધરતીના વાતાવરણમાં પરત ફરતી વખતે તેમના યાનમાં વિસ્ફોટ થયો

વિસ્ફોટ એટલો ભયાનક હતો કે યાનના અનેક ટુકડાઓ થયા

 આ ઘટનામાં યાનમાં સવાર તમામ સાત અંતરિક્ષયાત્રીઓની મૃત્યુ થઇ હતી

ચાવલાના અવશેષોનો અંતિમ સંસ્કાર અમેરિકાના ઉટાહના સિયોન નેશનલ પાર્કમાં કરાયો

પીરિયડ્સ થાય છે મિસ ? પ્રેગ્નન્સી સિવાય આ 6 કારણો થી થાય છે વિલંબ, જાણો