નેહા મલિકની આ અદા, તસવીર જોઈ ફેંસ થયા ઘાયલ 

18 સપ્ટેમ્બર 2023

નેહા મલિક અવારનવાર પોતાની હોટ તસવીરો અને ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે ફરી એકવાર તેના કેટલાક ફોટો શેર કર્યા છે.

આ તસવીરોમાં નેહા મલિક બોડીકોન ડ્રેસ પહેરીને બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

ભોજપુરી અભિનેત્રી નેહા મલિકની બોલ્ડ તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

પંજાબી અને ભોજપુરી આલ્બમ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

નેહા મલિક આ દિવસોમાં દુબઈમાં વેકેશન માણી રહી છે. તેણે ત્યાંની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

અભિનેત્રીના સિઝલિંગ લુક પરથી નજર દૂર કરવી પણ ખૂબ મુશ્કેલ બની રહી છે.

આ અગાઉ નેહા માલિક જ્યારે દુબઈ પ્રવાસે હતી ત્યારે પણ ઘણી  તસવીરો શેર કરી હતી

ભોજપુરી અભિનેત્રી નેહા મલિકનો જોવા મળ્યો શાનદાર અંદાજ