ભોજપુરી અભિનેત્રી નેહા મલિકનો જોવા મળ્યો શાનદાર અંદાજ

17 સપ્ટેમ્બર 2023

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેની શાનદાર સ્ટાઈલ માટે જાણીતી છે.

નેહા મલિકે તેના ઈન્સ્ટાગ્રામ પર બ્રાઈડલ લૂકમાં ઘણી તસવીરો પોસ્ટ કરી છે.

નેહા મલિકે દુલ્હનની જેમાં સજીને સુંદર તસવીરો શેર કરી છે. 

આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જ્યારે પણ કોઈ હોટ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર કોઈ તસવીર શેર કરે છે. 

આ લૂકને લઈ નેહાના ફેન્સ દિવાના થઈ જાય છે અને ફોટો પર ઘણો પ્રેમ વરસાવે છે.

ભોજપુરી અભિનેત્રી અવારનવાર પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

ભોજપુરી અભિનેત્રી ઇન્ડિયન લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

નેહા મલિકે ટાઈટ બ્લાઉઝમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે.  

ભોજપુરી અભિનેત્રીએ તેના લેટેસ્ટ બ્રાઈડલ લુકમાં ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

નેહા મલિકને ભોજપુરી સિનેમાની શાનદાર અભિનેત્રી માનવામાં આવે છે. 

અવનીત કૌરે શોર્ટ બોડીકોન ડ્રેસ પહેરીને આપ્યા કિલર લુક