23 નવેમ્બર 2023

મોનોકિનીમાં નેહા મલિકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

Pic Credit - instagram

ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે હાલમાં જ પોતાની તસવીરો શેર કરી છે

Pic Credit - instagram

નેહાને સ્વિમિંગ પૂલમાં પોઝ આપતી જોઈ ચાહકોના દિલ ઘાયલ થયા છે

Pic Credit - instagram

નેહાની સાથે સાથે તસવીરોનું બેકગ્રાઉન્ડ પણ જોવા જેવું છે.

Pic Credit - instagram

નેહાએ ચાહકોને તેના પર પ્રેમ વરસાવવા માટે મજબૂર કરી દીધા છે

Pic Credit - instagram

નેહા પ્રિન્ટેડ મોનોકિનીમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.

Pic Credit - instagram

અભિનેત્રીને ન્યૂડ મેકઅપમાં જોઈને ચાહકો  પણ ઘાયલ થયા છે.

Pic Credit - instagram

 આ પહેલા પણ નેહાએ પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સનું દિલ જીતતી રહી છે.

Pic Credit - instagram

નેહાનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં ખૂબ વરાળ થઈ રહ્યો છે

Pic Credit - instagram

શમીનો ઈન્ટરવ્યુ લેનાર આ છોકરી કોણ છે ?