પ્રિન્ટેડ વન શોલ્ડર આઉટફિટમાં નેહા મલિકનો સિઝલિંગ લુક

11 October 2023

Photos - instagram 

ભોજપુરી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી નેહા મલિક ફરી એક વખત તેના ગ્લેમરસ ફોટોશૂટને લઈ યુઝર્સને દંગ કરી દીધા છે.

Photos - instagram 

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા લુકમાં કેટલીક તસવીરો પણ શેર કરી છે.

Photos - instagram 

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અભિનેત્રી એક કોન્સર્ટ માટે દુબઈ પહોંચી હતી.

Photos - instagram 

ચાહકોને નેહા મલિકની દરેક લુક ખૂબ પસંદ કરે છે નેહા પોતાના લુકને કારણે સતત ચર્ચામાં રહે છે. 

Photos - instagram 

લેટેસ્ટ ફોટોશૂટમાં નેહા મલિકના કિલર લુક્સ અને સિઝલિંગ સ્ટાઇલે ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે.

Photos - instagram 

નવી તસવીરોમાં નેહા મલિક પ્રિન્ટેડ વન શોલ્ડર આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. 

Photos - instagram 

નેહા માલિકે  મિનિમલ મેકઅપ, પિંક લિપ શેડ અને ઘડિયાળ સાથે લુક પૂર્ણ કર્યો છે.

Photos - instagram 

ફેન્સ નેહા મલિકની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. 

Photos - instagram 

નેહા મલિકને મનિન્દર બટ્ટરના સુપરહિટ ગીત 'સખિયાં'થી ખાસ ઓળખ મળી હતી. 

Photos - instagram 

દોહામાં જેકલીન ફર્નાન્ડીઝના ડાન્સ સાથે લુકની ચર્ચાએ મચાવી ધૂમ