દોહામાં જેકલીન ફર્નાન્ડીઝે મચાવી ધૂમ

09 October 2023

Photos - instagram 

જેકલીન ફર્નાન્ડિસ દોહાની એક ઈવેન્ટમાં બ્લેક ડ્રેસમાં જોવા મળી છે. 

Photos - instagram 

તેણીની પોનીટેલ હેરસ્ટાઇલ અને ચમકદાર મેકઅપે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 

Photos - instagram 

તાજેતરમાં, અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. 

Photos - instagram 

જેકલીન કતારની રાજધાની દોહામાં આયોજિત એક ઈવેન્ટ 'એન્ટરટેનર નંબર 1'માં ભાગ લેવા પહોંચી હતી.

Photos - instagram 

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હિટ અભિનેત્રીઓમાંની એક છે.

Photos - instagram 

તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. 

Photos - instagram 

સિક્વિન ડાન્સ ડ્રેસમાં અભિનેત્રી એકદમ બોલ્ડ લાગી રહી છે. 

Photos - instagram 

જેકલીન પોતાના જબરદસ્ત ડાન્સ મૂવ્સથી ફેન્સને દિવાના બનાવી દીધા હતા. 

Photos - instagram 

અભિનેત્રીની હેરસ્ટાઇલ લોકોનું ધ્યાન આકર્ષિત કયું છે. 

Photos - instagram 

વ્હાઇટ ડ્રેસમાં અવનીત કૌરની કાતિલ અદા