નીરજ ચોપરા પર થયો પૈસાનો વરસાદ

નીરજે પ્રથમ વખત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે

ઓલિમ્પિક, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ડાયમંડ લીગમાં ચેમ્પિયન બની ચૂક્યો છે

  આ ખેલાડી હવે વર્લ્ડ ચેમ્પિયન પણ છે 

ગોલ્ડ મેડલ જીતવા પર નીરજને 70 હજાર ડોલરનું ઈનામ મળ્યું, જેનું ભારતીય મુલ્ય 57,83 લાખ થાય છે

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગમાં બેસ્ટ ખેલાડીને 12 લાખ રુપિયા મળે છે

નીરજ ચોપરાને તેનાથી 5 ગણી વધુ રકમ મળી છે

નીરજ ચોપરાની નેટવર્થ 35 કરોડ છે

ગોલ્ડ મેડલ જીતવાની સાથે ખેલાડીની બ્રાન્ડ વેલ્યુમાં પણ વધારો થશે

હાલમાં નીરજ ચોપરા એક જાહેરાત માટે 3 થી 4 કરોડ રુપિયા લે છે

નીરજ ચોપરા વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ દાઢી કેમ નથી રાખતો?