નીરજ ચોપરા કેમ દાઢી રાખતો નથી?
ખેલાડીઓનો નવો ટ્રેન્ડ
ખેલાડીઓમાં આજકાલ દાઢી રાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે
નીરજ ચોપરા વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ દાઢી કેમ નથી રાખતો?
પરંતુ કેમ નીરજ ચોપરા દાઢી રાખતો નથી
નીરજ ચોપરાને એક ઈન્ટરવ્યુમાં આ કારણ જણાવ્યું
તેણે કહ્યું કે, લોકોએ કીધું કે,તને દાઢી સારી લાગતી નથી
નીરજે કહ્યું કે, તે જ્યારે સ્પોર્ટસ છોડશે તો દાઢી જરુર રાખશે
નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
એશિયા કપના સૌથી આક્રમક બેટ્સમેન, કોહલી -બાબરમાં કોણ છે ખતરનાક?
અહિ ક્લિક કરો