સાણંદમાં ગુલમોહર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં અનોખી થીમ પર ગરબા

16 ઓક્ટોબર 2023

BNI ગરબા નાઇટ 2023 નામથી ગરબાનું આયોજન

પાર્ટી પ્લોટમાં આગમન કરતા જ મા શક્તિની પ્રતિકૃતિ

મા ના આશીર્વાદ લીધા બાદ ખેલૈયાઓ મેળવે છે પ્રવેશ

નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટ્યા

જુઓ સજાવટ અને સેલ્ફી પોઇન્ટનો Video

ક્લબમાં ૐ અને સાથિયાનો મોટા મોટા બોર્ડ સાથે સેલ્ફી પોઇન્ટ

'ફિફ્ટી શેડ્સ ઓફ ગુજ્જુ' થીમ પર એક અનોખો સેલ્ફી પોઇન્ટ

મોટી સંખ્યામાં દીવાઓ મુકી કરાઇ સજાવટ

વાળ ધોવાના અડધા કલાક પહેલા આ ઓઇલ લગાવો, તમને મળશે ડેન્ડ્રફથી છુટકારો

15 ઓક્ટોબર 2023

Pic Credit- Social Media