વાળ ધોવાના અડધા કલાક પહેલા આ ઓઇલ લગાવો, તમને મળશે ડેન્ડ્રફથી છુટકારો

15 ઓક્ટોબર 2023

Pic Credit- Social Media

ડેન્ડ્રફ માત્ર એક ફંગલ ઇન્ફેક્શન છે,જે ડ્રાય સ્કેલ્પ તથા ઓઇલી સ્કેલ્પ ઉપરની સ્કિન પર થઈ શકે છે

ડેન્ડ્રફને કારણે સ્કેલ્પને નુકસાન થાય છે અને વાળના મૂળ નબળા પડી જાય છે, જેના કારણે વાળ ખરવા લાગે છે

વાળ ધોવાના અડધા કલાક પહેલા કેટલાક પહેલા ઓઇલ માલિશ કરવાથી ડેન્ડ્રફથી છુટકારો મળે છે

લીમડામાં બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. વાળ ધોવાના અડધા કલાક પહેલા લીમડાનું તેલ લગાવો, તેને થોડા દિવસો સુધી સતત લગાવવાથી તમને ફાયદો જોવા મળશે

ટી ટ્રી ઓઈલ,એન્ટિમાઈક્રોબાયલ ગુણોથી ભરપૂર,તે વાળને સ્વસ્થ રાખે છે

જો તમે વાળ ધોતા પહેલા લેમન ઓઇલ લગાવો છો, તો તેનાથી ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ મળે છે

આમળાનું ઓઇલ ડેન્ડ્રફ સામે લડવામાં ખૂબ અસરકારક છે.આ સિવાય આમળા પાવડરનો માસ્ક પણ બનાવીને લગાવી શકાય છે

તમારા વાળ અને માથાની ચામડીને અનુરૂપ ઓઇલ પસંદ કરો. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય, તો સૌ પ્રથમ ત્વચારોગ નિષ્ણાંતનો સંપર્ક કરો

નારિયેળનું પાણી કે કોકોનટ મિલ્ક શું વધારે ઉત્તમ ?