અમદાવાદના મંડળી ગરબામાં રમાતા સ્ટેપ શીખો સરળતાથી

07 Oct, 2024

Photos - Instagram

નવરાત્રી આવે અને ગુજરાતીઓ અધીરા બની જાય છે.

Photos - Instagram

ત્યારે ખાસ કરીને અમદાવાદીઓમાં તેનો ઉત્સાહ અનેરો હોય છે.

Photos - Instagram

આ વર્ષની નવરાત્રી અમદાવાદમાં અનોખી છે.

Photos - Instagram

અનેક મોટા આયોજન નવરાત્રી માટે અમદાવાદમાં કરવામાં આવ્યા છે.

Photos - Instagram

તેમાં પણ સૌથી વિશેષ આયોજન અમદાવાદના મંડળી ગરબાનું છે.

Photos - Instagram

સૌથી અલગ એટલા માટે કારણ કે, અહીં ગરબા રમવા માટે પણ અલગ સ્ટેપ હોય છે.

Photos - Instagram

આ ગરબા જો તમારે શીખવા હોય તો અહીં સરળ ટિપ્સ આપવામાં આવી છે.

Photos - Instagram

અહીં આપવામાં આવેલા વીડિયો વડે તમે આ સ્ટેપ સરળતાથી શીખી શકો છો.

Photos - Instagram